આજે તારીખ ૮/૦૯/૨૦૨૨ ના રોજ નવયુવક મંડળ કરોડિયા દ્વારા આયોજિત ગણેશોત્સવ ૨૦૨૨ નિમિત્તે ભજન સંધ્યા અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કરોડીયા પૂર્વ ગ્રામ ગામના આગેવાનો, યુવાઓ, સહિત બાળકો જોડાયા હતા. અને તમામે ભજન સંધ્યા અને મહાપ્રસાદીનો લાભ લીધો હતો.