બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેથી અનેક પંથકમાં છુટો છવાયો વરસાદ વરસ્યો હતો. જેને લઈ ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. ત્યારે અમીરગઢ, ઈકબાલગઢ, ધાનેરા, ડીસા, દિયોદર, કાંકરેજ અને લાખણી સહીતના પંથકમાં માવઠું થયું હતું. સતત બે દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
France Invites Fury Of Muslim Nations; After Hijab, Macron Bans Abaya In Schools | Details
France Invites Fury Of Muslim Nations; After Hijab, Macron Bans Abaya In Schools | Details
नव नियुक्त सभापति सरोज अग्रवाल ने पदभार ग्रहण किया
बूंदी । नगर परिषद की नवनियुक्त सभापति सरोज अग्रवाल ने शनिवार को विधिवत पूजा अर्चना के पश्चात...
વિધાનસભા ના અધ્યક્ષ શંકર ચોધરી એ થરાદ માં મકરસંકરાંતિ ની ઉજવણી કરી
મત વિસ્તાર થરાદમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કરી મકરસંક્રાંતિની ઉજવણી...
થરાદ શહેરના...
અમદાવાદ : ટુ વ્હીલર વાહનચાલકોને સુરક્ષા કવચનું વિતરણ કર્યું | Ahmedabad Mitra News
અમદાવાદ : ટુ વ્હીલર વાહનચાલકોને સુરક્ષા કવચનું વિતરણ કર્યું | Ahmedabad Mitra News
Haryana Politics: विधानसभा में Nayab Singh Saini का फ्लोर टेस्ट, भिड़ गए Manohar Lal और Hooda
Haryana Politics: विधानसभा में Nayab Singh Saini का फ्लोर टेस्ट, भिड़ गए Manohar Lal और Hooda