બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેથી અનેક પંથકમાં છુટો છવાયો વરસાદ વરસ્યો હતો. જેને લઈ ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. ત્યારે અમીરગઢ, ઈકબાલગઢ, ધાનેરા, ડીસા, દિયોદર, કાંકરેજ અને લાખણી સહીતના પંથકમાં માવઠું થયું હતું. સતત બે દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જુનાગઢ શા માટે સ્વચ્છતા અભિયાનમાં પાછળ, તંત્રની બેદરકારી કે ખુલ્લો દોર? તેવા સવાલો ઉઠવા પામ્યા
જુનાગઢ શા માટે સ્વચ્છતા અભિયાનમાં પાછળ, તંત્રની બેદરકારી કે ખુલ્લો દોર? તેવા સવાલો ઉઠવા પામ્યા
Banaskantha News | ડીસામાં મહાદેવ મંદિર ખાતે યજ્ઞનું આયોજન | Guajarat
Banaskantha News | ડીસામાં મહાદેવ મંદિર ખાતે યજ્ઞનું આયોજન | Guajarat
पाकिस्तान की विदेश मंत्री के खिलाफ भाजपा ने किया पुतला दहन
डिंडोरी पाकिस्तान के विदेश मंत्री बिलावल जरदारी भुट्टो ने न्यूयॉर्क में प्रेस कॉन्फ्रेंस में सारी...
World's largest office complex - Surat Diamond Bourse - comes up in the Diamond City of Surat,Gujrat
World's largest office complex - Surat Diamond Bourse - comes up in the Diamond City of Surat in...
কঠোৰ মুখ্যমন্ত্ৰী: গ্ৰেপ্তাৰ ৪৩ চৰকাৰী বিষয়া-কৰ্মচাৰী
দুৰ্নীতিৰ বিৰুদ্ধে অত্যন্ত কঠোৰ স্থিতি গ্ৰহণ কৰিছে মুখ্যমন্ত্ৰী ড° হিমন্ত বিশ্ব শৰ্মাই। অসম...