સિહોર શહેર અને તાલુકાભરમાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ શરદપૂર્ણિમાના પર્વની પરંપરાગત રીતે હર્ષોલ્લાસભેર રંગદર્શી માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સ્થાનિક શેરીઓ,મહોલ્લા, સોસાયટીઓના પાર્ટી પ્લોટમાં તેમજ કોમ્યુનિટી હોલમાં ડી,જે,ના સંગાથે રાસ ગરબાની રમઝટ બોલાવાઈ હતી, આ સાથે શરદ પૂર્ણિમાની સિહોરવાસીઓએ સ્વાદસભર ઉજવણી કરી એક જ દિવસમાં હજારો કિલો ઉંધિયુ દહીંવડા ઝાપટી ગયા હતા. સાથો સાથ ગુલાબજાબુની લહેજત અને દૂધપૌઆનો પણ આનંદ માણ્યો હતો. દેવીની ઉપાસનાના નવલા પર્વ નવરાત્રિ દરમિયાન શેરી ગરબામાં મન ભરીન રમ્યાનો ખેલૈયાઓનો થનગનાટ અને થાક હજી તો માંડ ઉતર્યો છે ત્યાં શરદ પૂર્ણિમા આવી પહોંચતા ફરી વખત રવિવારે રાત્રે યૌવન હિલોળે ચઢયૂં હતુ. અંજના શરદ પૂર્ણિમાના અવસરે ઉંઘિયુ, દહીંવડા તેમજ દૂધપૌઆ ખાવાનું અધિક મહાત્મ્ય હોય, સ્થાનિક મીઠાઈ તેમજ ફરસાણના વિક્રેતાઓ, કેટરર્સ, કારીગરો દ્વારા શહેરભરમાં મોટાભાગના શેરી, મહોલ્લા, સાર્વજનિક સ્થળોએ વહેલી સવારથી ઉંધીયુ, દહિંવડા,ગુલાબજાબુ સહિતની ખાધ સામગ્રી માટે સવારથી જ જાણે પડાપડી બોલી હોચ તેમ કેટલીક સવારથી મોડી સાંજ સુધી ગ્રાહકો ની કતારો જોવા મળી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
છાયા નગરપાલિકાના કોંગ્રેસ કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકારણમાં ગરમાવો
છાયા નગરપાલિકાના કોંગ્રેસ કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકારણમાં ગરમાવો
વાવ વિધાનસભા પર ગેનીબેન ઠાકોર ફરી વિજેતા, 15601 મતોની જંગી મતોથી જીત
વાવ વિધાનસભા પર ગેનીબેન ઠાકોર ફરી વિજેતા, 15601 મતોની જંગી મતોથી જીત
Ducati Hypermotard 950 SP इंडियन मार्केट में लॉन्च, 950 RVE से 3 लाख रुपये ज्यादा कीमत
Ducati India ने Hypermotard range का एक नया वेरिएंट लॉन्च किया है। आरवीई की तुलना में नई एसपी एक...
शहीद जवान भगवान खंदारे यांना शासकीय इतमामात देण्यात आली अखेरची मानवंदना
शहीद जवान भगवान खंदारे यांना शासकीय इतमामात देण्यात आली अखेरची मानवंदना
পাকঘৰত প্ৰকাণ্ড হেতা লৈ কি কৰিছে মুখ্যমন্ত্ৰী ডঃ হিমন্ত বিশ্ব শৰ্মাই?
অক্ষয় পাত্ৰ ফাউণ্ডেচনৰ ৰান্ধনীশালত নিৰীক্ষণ কৰিলে মধ্যাহ্ন ভোজনৰ খাদ্য। যোৰহাটত প্ৰকাণ্ড হেতা লৈ...