પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના ગુજરાત સરકાર અને સુઇગામ ICDS ઘટકના સંયુક્ત ઉપક્રમે સુઇગામ તાલુકાના મોરવાડા પ્રાથમિક સેન્ટર શાળા ખાતે જાડા ધાન બાજરીની વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં મોરવાડા ઉપરાંત આજુબાજુ ના સેન્ટરની આંગણવાડી ની કાર્યકર બહેનોએ ભાગ લીધો હતો,જેમાં એકથી ત્રણ નંબર લાવનાર સ્પર્ધકોને અનુક્રમે 5 હજાર,3 હજાર અને 2 હજારના ચેક આપી પ્રોત્સાહિત કર્યા હતા, કાર્યક્રમ માં સુઇગામ પ્રાંત કલેકટર એસ.એ.ડોડીયા,મામલતદાર પી.એમ.સોઢા, ઇન્ચાર્જ CDPO અંજનાબેન ચોરસિયા, મોરવાડા સરપંચ વિક્રમભાઈ ચાવડા સહિત સુઇગામ ICDSનો સ્ટાફ હાજર રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বোকাখাতত মহকুমা জনসংযোগ কাৰ্যালয়ৰ উদ্যোগত দেশভক্তি দিৱস পালন :
২৮ জুলাই, ২০২২:
বোকাখাত মহকুমা জনসংযোগ কাৰ্যালয়ৰ উদ্যোগত মহকুমা প্ৰশাসন সহযোগত আজি বোকাখাতস্থিত...
शिक्रापूर पोलिसांकडून दरोडेच्या तयारीतील टोळी जेलबंद
शिक्रापूर पोलिसांकडून दरोड्याच्या तयारीतील टोळी जेरबंद
तिघा युवकांकडून पिस्तूल तलवार चाकू सह...
बागपत में मुस्लिम युवक का अपहरण कर गौशाला ले जाकर की गई मारपीट | Hindustani Reporter |
बागपत में मुस्लिम युवक का अपहरण कर गौशाला ले जाकर की गई मारपीट | Hindustani Reporter |
Virat Kohli Hundred: विराट के शतक के लिए अंपायर ने नहीं दी थी वाइड बॉल? जानें क्या है ICC का नियम
Virat Kohli Hundred: विराट के शतक के लिए अंपायर ने नहीं दी थी वाइड बॉल? जानें क्या है ICC का नियम