સમક્ષ સફળતાના સો વર્ષ ની ગાથા દર્શાવતા પોસ્ટરો તથા વેશભૂષા સાથે નગરયાત્રા કાઢવામાં આવી હતી આ યાત્રામાં સિહોર એજ્યુકેશન સોસાયટી સંચાલિત એલ.ડી.મુનિ હાઇસ્કુલ તથા શ્રીમતી જે.જે.મહેતા વિવિધ લક્ષી ગર્લસ્કૂલ ના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ શિક્ષકગણ તથા ટ્રસ્ટીઓ જોડાયા હતા
ધી સિહોર એજ્યુકેશન સોસાયટી સંચાલિત એલ.ડી.મુનિ હાઇસ્કુલ ના શતાબ્દી મહોત્સવ અંતર્ગત વિદ્યાર્થીઓ નીરેલીધી સિહોર એજ્યુકેશન સોસાયટી સંચાલિત એલ.ડી.મુનિ હાઇસ્કુલ ના શતાબ્દી મહોત્સવ અંતર્ગત વિદ્યાર્થીઓ ની શહેર માં રેલી
![](https://i.ytimg.com/vi/k8dvsEwCEoI/hqdefault.jpg)