સાયલા તાલુકાના ઢેઢુકી ગામની સીમમાંથી એક લાસ મળી આવી તાત્કાલિક અસરે સાયલા પોલીસને જાણકારી આપવામાં આવતા તાત્કાલિક અસર એ ઢેઢુકી ગામની સીમમાં પહોંચી અને પ્રથમ આ લાખને સાયલા ગામ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેની તપાસ હાથ ધરવામાં આવતા આ મૃતક સુરેન્દ્રનગર શહેરના ટીબી હોસ્પિટલ સામે આવેલ વિસ્તારમાં રહેતો હોવાનું ખુલવા પામ્યું હતું ત્યારે પરિવારજનોને પણ જાણકારી આપવામાં આવી હતી ત્યારે તાત્કાલિક અસરે પરિવારજનો પણ સાયલા ખાતે દોડી આવ્યા હતા અને આ અંગેની ફરિયાદ નોંધ અને આગળની તપાસ સાયલા પોલીસે હાથ ધરવામાં આવી છે ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઢેઢુકી ગામ ખાતે ગામની સીમમાંથી એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી હતી.ત્યારે આ અંગેની જાણકારી મળતા તાત્કાલિક અસરે સાયલા પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરી હતી ત્યારે આ લાસ્ટ સુરેન્દ્રનગર શહેરના મહાદેવભાઇ ગોરધનભાઈ સાકરીયા ઉમર વર્ષ 48 વાળાની હોવાનું ભૂલવા પામેલ હતું ત્યારે તાત્કાલિક અસરે સુરેન્દ્રનગર જાણકારી આપવામાં આવી હતી ત્યારે આ વ્યક્તિની લાશ આ આ વિસ્તારમાં ક્યાંથી આવી હત્યા કરી કે કઈ રીતે તેનું મોત થયું તેની તપાસ આગળ સાયલા પોલીસે હાથ ધરી છે.