બનાસકાંઠા ના દિયોદર ના રૈયા ગામે અફીણના છોડ ઝડપાયા..
Sponsored
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
જિલ્લા SOG ટીમએ બાતમી આધારે રૈયા ગામે ખેતરમાં રેડ કરતા અફીણના ડૂંડાઓ ઝડપ્યા..
મકાઇના ખેતરમાં અફીણના છોડ સાથે ડૂંડા મળી આવતા NDPS એક્ટ મુજબ એક ઈસમને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
મકાઈ ના ખેતરમાં અફીણના છોડવાઓ સહિત ડૂંડાં 16.200 કિલોગ્રામ કિ. મ. રૂ.1,62000/- નો મુદ્દામાલ કબજે લીધો.
ખેતર માલિક વાલાભાઇ દેવસીભાઈ ચૌધરી પટેલના ખેતરમાં અફીણના છોડ અને ડૂંડા મળી આવતા જિલ્લા SOG ટીમે ખેતર માલિક ની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી.