આ શહેરના ટ્રાફિક થી ભરચક એવા મહેન્દશાહ હોસ્પિટલ પાસે પાક કરેલી રીક્ષા કોઈ તસ્કર ઉઠાવી ગયો હતો. પોલીસ સ્ટેશનનો સરવલસ સ્ટાફ શોભાના ગાંઠિયા સમાન હોય તેમ દિવસે વાહન ચોરીના બનાવો વધી રહ્યા છે. બોરસદના ગામના વાળમાં રહેતા અતિત રજક પરિવાર આણંદ શહેરમાં ખાનગી ઓફસેટ પ્રેસ પર નોકરી કરે છે. તેઓ તેમના ફોઈ ના દીકરા સલીમભાઈ વોરા ની રીક્ષા જીજે 23એક્સ 5318 ત્રણેક મહિના વેચાણ લીધી હતી. તેઓ નોકરી પર જાય તે સમયે રિક્ષા મહેન્દ્ર શાહ હોસ્પિટલ પાસે રાધા કિશન ચેમ્બર પાસે બહાર રોડ પર પાક કરતા હતા. તારીખ 22મી ઓક્ટોબરના રોજ સવારના 10:00 વાગ્યા પર નોકરી પર આવ્યા તે સમયે પણ તેઓની રીક્ષા કોમ્પલેક્ષ બહાર રોડ પર પાક કરી હતી. જે સવાર ના દસ થી સાંજના પાંચ વાગ્યા સુધીના ગાળામાં કોઈ શખ્સ ચોરી કરી ગયો હતો. આ અંગે આસપાસમાં તપાસ કરવા છતાં ન મળતા આખરે આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
News
ঢকুৱাখনাৰ ব্ৰহ্মপুত্ৰ নদীৰ গৰাখহনীযা আৰু কেইবাখনো লেণ্ড স্পাৰৰ কাম পৰিদৰ্শন কৰে স্থানীয়...
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
ડીસા બનાસનદી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો
ડીસા મહાકાળી મંદિર પાસે છોટાહાથી અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો..
...
अहमदाबाद के नरेंद्र मोदी स्टेडियम में क्रिकेट वर्ल्ड कप का पहला मुकाबला | World Cup | Aaj Tak
अहमदाबाद के नरेंद्र मोदी स्टेडियम में क्रिकेट वर्ल्ड कप का पहला मुकाबला | World Cup | Aaj Tak
कमाल का है ये Android Wristphone! लंबी बैटरी लाइफ के साथ मिलता है OTT प्लेटफॉर्म और Google play store का एक्सेस
स्मार्टवॉच बनाने वाली कंपनी Fire-boltt ने अपने कस्टमर्स के लिए अपना पहला रिस्टफोन पेश कर दिया है।...