હાલોલ નગરના સુલતાનપુરા ખાતે બળીયાદેવ મંદિર પાસે ખેતરમાં કાચું છાપરું બાંધીને રહેતા અંદાજે 50 વર્ષની આસપાસની ઉંમરના આધેડ છત્રસિંહ ચંદ્રસિંહ ચૌહાણ ગતરાત્રિના સુમારે નિત્યક્રમ મુજબ જમી પરવારીને ખેતરમાં આવેલા છાપરા ખાતે ખાટલો ઢાળીને સુઈ ગયા હતા જે બાદ આજ રોજ તારીખ 28/02/2023 ના રોજ સવારના સુમારે તેઓ પોતાના ખેતરમાંથી કોઈક કારણસર આકસ્મિક રીતે મરણ ગયેલ મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી અને આસપાસથી લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બનાવ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરાઈ હતી જેમાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતક છત્રસિંહના મૃતદેહનો કબજો મેળવી હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હાલોલ ટાઉન પોલીસ મથકે ચંદ્રસિંહ છત્રસિંહ ચૌહાણની મોતને લઈને કાયદાકીય કાર્યવાહી અંતર્ગત અકસ્માત મોત એડી નોંધવા તજવીજ હાથ ધરી ટાઉન પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आगरा में भारी बारिश के चलते दो दिन बंद रहेंगे नर्सरी से 12वीं तक के विद्यालय, डीआईओएस ने जारी किया आदेश
आगरा: लगातार हो रही बारिश और उससे हुए जलभराव ने जिलेभर में विकराल स्थिति पैदा कर दी है। इसे देखते...
आमजन को प्रभावी राहत प्रदान कर रहा है "योग फोर निरोगी बूंदी
जिला कलेक्टर अक्षय गोदारा के निर्देशन में आमजन को नियमित योगाभ्यास द्वारा स्वस्थ रखने के उद्देश्य...
खेत पर किसान कर रहा था कीटनाशक का छिड़काव, मौत
कोटा. कनवास क्षेत्र के आवां में खेत पर धान की फसल में कीटनाशक दवा का छिड़काव करते समय एक युवक की...
অসম চৰকাৰৰ "অসম দৰ্শন" আঁচনিৰ অধীনত খোৰাহোলা গাঁৱৰ হৰিমন্দিৰৰ নৱ-নিৰ্মাণ কাৰ্যৰ শুভাৰম্ভণি
অসম চৰকাৰৰ "অসম দৰ্শন" আঁচনিৰ অধীনত খোৰাহোলা গাঁৱৰ হৰিমন্দিৰৰ নৱ-নিৰ্মাণ কাৰ্যৰ শুভাৰম্ভণি কৰে...
ડીસામાં કોંગ્રેસ ઉમેદવાર જાહેર થતાં વિરોધ
ડીસામાં કોંગ્રેસ ઉમેદવાર જાહેર થતાં વિરોધ