T20 વર્લ્ડ કપમાં પાપુઆ ન્યૂ ગિની અને યુગાન્ડા વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં યુગાન્ડાના 43 વર્ષીય બોલરે વર્લ્ડ કપમાં નવો ઈતિહાસ રચ્યો હતો. આ મેચમાં યુગાન્ડાની તરફથી ખૂબ જ સારી બોલિંગ જોવા મળી હતી. જેના કારણે પાપુઆ ન્યુ ગિનીની ટીમ 19.1માં માત્ર 77 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં યુગાન્ડાના 43 વર્ષીય સ્પિન બોલર ફ્રેન્ક ન્સુબુગાએ ખૂબ જ શાનદાર બોલિંગ કરી અને T20 વર્લ્ડ કપમાં નવો ઈતિહાસ રચ્યો. ફ્રેન્ક નસુબુગાએ આ મેચમાં 4 ઓવરમાં 4 રન આપીને 2 વિકેટ લીધી હતી. વર્લ્ડ કપના ઈતિહાસમાં આજ સુધી કોઈ બોલર આટલી શાનદાર બોલિંગ કરી શક્યો નથી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कांग्रेस में सीएम पद पर रार, शिवकुमार के साथ चल रही मनमुटाव की खबरों पर सिद्धारमैया ने कही ये बात
आगामी कर्नाटक विधानसभा चुनाव से पहले कांग्रेस पार्टी में मुख्यमंत्री पद को लेकर खींचतान...
Kolhapur : शित्तूर वारुण-उदगीरी रोडवर राघू धनगरवाड्याजवळ बिबट्याचे दर्शन...BPN news network
Kolhapur : शित्तूर वारुण-उदगीरी रोडवर राघू धनगरवाड्याजवळ बिबट्याचे दर्शन...BPN news network
*केशोरायपाटन: स्वर्गीय श्री रमेश चंद्र जी की चतुर्थ पुण्यतिथि पर आयोजित विशेष कार्यक्रम**
केशोरायपाटन के राजकीय बालिका उच्च माध्यमिक विद्यालय में स्वर्गीय श्री रमेश चंद्र जी नामा की...