ભેંસાણા ગામે આવેલ મણિભદ્ર વીર મહારાજ ના ભકત દેવલોક પામ્યા.,,દિયોદર તાલુકાના ભેંસાણા ગામે આવેલ મણિભદ્ર વીર મહારાજ ના પરમ સેવક કાળા બા ભગત સ્વર્ગસ્થ થતા મંદિરે ભક્તો નું ઘોડા પુર ઉમટયું હતું.દિયોદર પંથકમાં સુરદાસ્થ ના નામે ઓળખાતા કાળા બા ભગતે પોતાના જીવન દરમિયાન સદાયને માટે ભજન કીર્તન કરી એક અલગ જ સેવાની અલખ જગાવી હતી.આજે તેમના વતન ભેંસાણા ખાતે તેમને છેલ્લા શ્વાસ લીધા હતા.કાળા બા ભગત નો જન્મ 90 વર્ષ પહેલાં જવાન બા પટેલ ના ઘરે થયો હતો.નાનપણ થી જ પ્રભુ ભક્તિનો માર્ગ પસંદ કર્યો હતો.જેમણે પોતાના ખેતરમાં મણિભદ્ર વીર મહારાજ નું ભવ્ય મંદિર બનાવ્યું છે.જ્યાં તેઓ પ્રભુ ભક્તિ કરતા હતા.આજે તેઓ સ્વર્ગસ્થ થતા સવારે તેમના પાર્થિવદેવ ના દર્શન માટે અનેક ભક્તો ઉમટ્યા હતા.દર્શન પછી તેમના પાર્થિવ દેહ ને વિધિ વિધાન પૂર્વક સમાધિ આપવામા આવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
upcoming electric scooter Dec 2023: इस महीने लॉन्च होने वाली हैं ये इलेक्ट्रिक स्कूटर्स
Ather Energy के को-फाउंडर और सीईओ तरुण मेहता ने अपने सोशल मीडिया पर 450 Apex का अनावरण करते हुए...
जल सम्पद मध्य असम अनुसन्धान समंडल कार्यालय मंगलदे से विश्वनाथ स्तान्तरण को लेकर बिरोध प्रदर्शन
मंगलदे स्थित जल सम्पद बिभाग का मध्य असम अनुसन्धान समंडल कार्यालय मंगलदे से विश्वनाथ जिला में...
મહુવા શહેરમાં વશિષ્ઠનગર સોસાયટીના રહીશો દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું
વશિષ્ઠનગર રહીશો દ્વારા આજે મામલતદાર કચેરી એ આવેદન પત્ર પાઠવ્યું છે સોસાયટીના રહીશો ની માંગણી છે...