સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા પાસોદરા ખાતે રહેતા 25 વર્ષીય આશાસ્પદ યુવકની બાઈકને બેફામ બનેલા ફોર વ્હીલ ચાલકે અડફેટે લેતા સારવાર દરમ્યાન તેનું મોત થતાં પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.કામરેજના પાસોદરા પાટીયા નજીક વિક્ટોરિયા ટાઉન શીપની બાજુમાં આવેલા નવકાર ઍવન્યું એપાર્ટમેન્ટમાં રહેતા 25 વર્ષીય યુવક અક્ષય દલસુખભાઈ ગોંડલીયા ફેબ્રીકેશનનું કામ કરતો હતો.જે બુધવારના રોજ તેમના પિતાનું યુનિકોર્ન બાઈક નંબર GJ05LM - 4189 લઈ તેમના કામ અર્થે કઠોરથી વેલંજા તરફ જઈ રહ્યો હતો. ત્યારે પૂરપાટ ઝડપે જઈ રહેલી કીવદ ફોર વ્હીલ ગાડી નંબર GJ05JN-8967 ના ચાલકે યુનિકોર્ન બાઈકને અડફેટે લેતાં અક્ષય અકસ્માતમાં ધવાયો હતો.ઘટના સ્થળે આવી પહોંચેલી 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર અર્થે સુરત સ્મીમેર હોસ્પીટલ ખાતે લઇ જવાયો હતો.અકસ્માતમાં જમણા હાથ પગે તેમજ ગંભીર રીતે ઘવાયેલાં અક્ષયનું સારવાર દરમ્યાન સ્મીમેર હોસ્પીટલના આઇસીયુ વોર્ડમાં જ મોત નિપજ્યું હતું.અકસ્માતની ઘટના અંગે મૃતક અક્ષયના પિતા દલસુખભાઈ ગોંડલીયાએ કામરેજ પોલીસ મથકે ફોર વ્હીલ ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાવતા કામરેજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
2024 Audi A6 e-tron से उठा पर्दा, पहली बार दिखेगा ऑल इलेक्ट्रिक अवतार
Audi A6 e-tron को मॉडर्न डिजाइन दिया गया है। इसमें Q6 e-tron के समान स्प्लिट हेडलैम्प हैं जिसमें...
ડીસા ના માલગઢ માં ભજન સંધ્યા યોજાઈ..
માલગઢમાં ભજન સંધ્યા યોજાઈ...
ડીસા તાલુકાના માલગઢ ગામની સ્કૂલવાળી ઢાણીમાં વિદ્યમાન જગતની...
ৰহা আঞ্চলিক মানব অধিকাৰ সংগ্ৰাম সমিতি (মাছ)ৰ ২৭গৰাকী জ্যেষ্ঠ ব্যক্তিক সম্বৰ্ধনা জ্ঞাপন।
মানব অধিকাৰ সংগ্ৰাম সমিতি (মাছ)কেন্দ্ৰীয় সমিতিৰ নিৰ্দেশ মৰ্মে আজি ৰহা আঞ্চলিক সমিতিৰ দ্বাৰা...
ડાંગ મુખ્ય મથક આહવા ખાતે પાર્કિંગ માટે લોકોને પડતી મુશ્કેલીઓનું નિવારણ કોણ કરશે..!
ડાંગ મુખ્ય મથક આહવા ખાતે પાર્કિંગ માટે લોકોને પડતી મુશ્કેલીઓનું નિવારણ કોણ કરશે....?
ડાંગ આહવા...