બનાસકાંઠા જિલ્લાના દિયોદર શાળા નંબર બે ખાતે ગુજરાત સરકારની ઇમરજન્સી 108 વાન પહોંચી હતી અને શાળાના વિદ્યાર્થીઓને ઈમરજન્સી 108 કઈ રીતે બોલાવવી આ વાનમાં કયા પ્રકારની સુવિધાઓ હોય છે તેમજ આ વાનમાં રહેલી કીટોનું વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી વાનના પાયલોટ દિનેશભાઈ નાઈ દ્વારા સમગ્ર ઈમરજન્સી સેવાઓની વિસ્તૃત માહિતી આપી અને બાળકોને ગુજરાત સરકાર દ્વારા સેવાનો કઈ રીતે લાભ આપવામાં આવે છે તે પણ જણાવવામાં આવ્યું હતું સાથે ઇ.એમ.ટી દિલીપભાઈ ચૌધરી હાજર રહ્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भारतीय नौसेना ने अपहृत जहाज से बचाए 23 पाकिस्तानी, इस तरह से चलाया ऑपरेशन
नई दिल्ली। अरब सागर में ईरान के मछली पकड़ने वाले जहाज अल-कंबार पर हथियारबंद लोगों के हमले को...
બનાસકાંઠા ના કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ ના સમર્થનમાં બેઠક નું આયોજન
બનાસકાંઠા ના કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ ના સમર્થનમાં બેઠક નું આયોજન
Maharashtra Politics: Eknath Shinde पूरा राजनीतिक सफर, विद्रोह के बाद मुख्यमंत्री पद पर हुए आसीन
Maharashtra Politics: Eknath Shinde पूरा राजनीतिक सफर, विद्रोह के बाद मुख्यमंत्री पद पर हुए आसीन
મુન્નાભાઈ MBBS ઝડપાયો...
મુન્નાભાઈ MBBS ઝડપાયો: અમીરગઢના ખારા ગામમાં ડિગ્રી વગર પ્રેકટિસ કરતો બોગસ ડોકટર ઝડપાયો, એલોપેથિક...
ડીસામાં દીન દહાડે છરા સાથે આવેલા બે અજાણ્યા શખ્સોએ એક ડોક્ટરના ઘરમાં ઘૂસી લૂંટ આચરી ફરાર થઇ ગયા
ડીસામાં દીન દહાડે છરા સાથે આવેલા બે અજાણ્યા શખ્સોએ એક ડોક્ટરના ઘરમાં ઘૂસી લૂંટ આચરી ફરાર થઇ ગયા