જુનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર પાસે મેઘલ નદી ની વચ્ચે ચમત્કારી સીધેસ્વર મહાદેવનું મંદિર આવેલું છે એક સમયે મહાદેવ ના પથ્થર તરીકે ઓળખાતા આ શિવલિંગ ને સમય જતાં સીધેસ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે લોક મુખે સર્ચા પ્રમાણે આ શિવલિંગ ના માધ્યમ થી ઘણા લોકો ને મહાદેવ ના દર્શન થાયા હોવાની સર્ચઓ પણ સાંભળવા મળેછે જ્યારે દર વર્ષે સોમચા દરમિયાન મેઘલ નદી માં જોરદાર પુર આવે છે પરંતુ આજ દિન સુધી  નદી ની વચ્ચે આવેલા આ મંદિર ના એક પણ પથ્થર ને નુકશાન થયું નથી ત્યારે આજે આ સીધેસ્વર મહાદેવ મંદીર ખાતે રુદરી નો કાર્યકમ યોજવામાં આવ્યો હતો જેમાં માળીયા હાટીના તાલુકા ના ભાવિ ભક્તો એ આરતી નો લહાવો લઈ ભગવાન ભોળીયા નાથ ના દર્શન કર્યા હતા સાથે સાથે મહા પ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું