જુનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર પાસે મેઘલ નદી ની વચ્ચે ચમત્કારી સીધેસ્વર મહાદેવનું મંદિર આવેલું છે એક સમયે મહાદેવ ના પથ્થર તરીકે ઓળખાતા આ શિવલિંગ ને સમય જતાં સીધેસ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે લોક મુખે સર્ચા પ્રમાણે આ શિવલિંગ ના માધ્યમ થી ઘણા લોકો ને મહાદેવ ના દર્શન થાયા હોવાની સર્ચઓ પણ સાંભળવા મળેછે જ્યારે દર વર્ષે સોમચા દરમિયાન મેઘલ નદી માં જોરદાર પુર આવે છે પરંતુ આજ દિન સુધી નદી ની વચ્ચે આવેલા આ મંદિર ના એક પણ પથ્થર ને નુકશાન થયું નથી ત્યારે આજે આ સીધેસ્વર મહાદેવ મંદીર ખાતે રુદરી નો કાર્યકમ યોજવામાં આવ્યો હતો જેમાં માળીયા હાટીના તાલુકા ના ભાવિ ભક્તો એ આરતી નો લહાવો લઈ ભગવાન ભોળીયા નાથ ના દર્શન કર્યા હતા સાથે સાથે મહા પ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હાલોલ ગોધરા બાયપાસ રોડ પર બાઈક સ્લીપ ખાતા સર્જાયો અકસ્માત,એક વ્યક્તિનું મોત
મૂળ રાજસ્થાનના બાસવાડા જિલ્લાના રતનગઢ તાલુકાના પ્રેમજીવાળી ખાતે રહેતા અને હાલમાં વડોદરાના તરસાલી...
PM Modi In Bihar: बिहार के बेतिया में जनसभा करेंगे PM Modi, Lalu Yadav को देंगे जवाब | Aaj Tak
PM Modi In Bihar: बिहार के बेतिया में जनसभा करेंगे PM Modi, Lalu Yadav को देंगे जवाब | Aaj Tak
પાલીતાણા લુવારવાવ ગામે લમ્પી વાયરસને લઈને 2 ગાયોના મોત નીપજ્યા
પાલીતાણા લુવારવાવ ગામે લમ્પી વાયરસને લઈને 2 ગાયોના મોત નીપજ્યા
Udaipur Violence: उदयपुर में स्कूली झगड़े के बाद हिंसा, देखिए अब शहर में कैसे है हालात ? | Rajasthan
Udaipur Violence: उदयपुर में स्कूली झगड़े के बाद हिंसा, देखिए अब शहर में कैसे है हालात ? | Rajasthan
अनंद ऋषीजी व्हिजन सेंटर बीड येथून मोफत नेत्र ऑपरेशन साठी 27 रुग्ण रवाना@india report
अनंद ऋषीजी व्हिजन सेंटर बीड येथून मोफत नेत्र ऑपरेशन साठी 27 रुग्ण रवाना@india report