ખેડબ્રહ્મામાં વીજ પોલ પરથી અન્ય કેબલ ઉતારવાનું શરૂ કરાયુ

યુજીવીસીએલ કોર્પોરેટ ઓફીસની સૂચનાથી ખેડબ્રહ્મા યુજીવીસીએલ કચેરી માં આવતા ગામોમાં વીજ પોલ પર કેબલ ઓપરેટરો ઘ્વારા કેબલ લગાડવામાં આવ્યા છે જેને લઇ કોઈ અકસ્માત ના થાય તે માટે ખેડબ્રહ્મા કચેરી ઘ્વારા કેબલ હટાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું