તારી બાયપાસ રોડ વિસાવદર ખાતે રહેતા વિશાલભાઈ રમેશભાઈ પુરોહિત રાજકોટ થી એસટી બસ જુનાગઢ આવ્યા હોય તેઓ દોલતપરા ખાતે ઉતરેલ હોય અને બસમાં બેસેલ અન્ય પેસેન્જરો તેઓનું બેગ લઈ અને તેના જેવું જ બીજું બેગ બસમાં મૂકી અને ઉતરી ગયેલ હોય ત્યારે વિશાલભાઈ એ ડિવિઝન પોલીસમાં જાણ કરતા એ ડિવિઝનના પી.આઈ વાઢેર ની સૂચનાથી કોન્સ્ટેબલ કલ્પેશભાઈ દ્વારા સીસીટીવી કેમેરા મારફત અન્ય પેસેન્જરની તપાસ કરી તેમને શોધી વિશાલભાઈનું લેપટોપ બેગ તેમને પરત કરેલ હતું આ તકે વિશાલભાઈએ પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विभाजन का दंश झेलने वालों को मोदी सरकार ने दी नागरिकता, अब जी रहे सम्मानजनक जीवन; CAA पर राष्ट्रपति मुर्मु का बड़ा बयान
नई दिल्ली। Parliament Session 2024: NDA की सरकार बनने के बाद आज पहली बार राष्ट्रपति...
વાહન ચેકિંગ દરમિયાન ૩ નબીરાઓ નશામાં મળી આવેલ ,ધોરણસરની કાર્યવાહી
વાહન ચેકિંગ દરમિયાન ૩ નબીરાઓ નશામાં મળી આવેલ ,ધોરણસરની કાર્યવાહી
5000mAh बैटरी और 13MP कैमरा के साथ पेश हुआ Tecno Spark Go 1, खूबियां जीत लेंगी दिल
टेक्नो ने अपनी स्पार्क सीरीज में एक नया फोन ऐड कर दिया है। कंपनी ने Tecno Spark Go 1 पेश किया है।...
America में लाखों ईसाई बन गए हिंदू? Viral दावे की सच्चाई तो अब खुली | Padtaal
America में लाखों ईसाई बन गए हिंदू? Viral दावे की सच्चाई तो अब खुली | Padtaal