જસદણ તાલુકાના હડમતીયા ગામે એક બીજાને ગાળો આપવાના બાબતે થઈ બબાલ : 4 લોકો સામે પોલીસ કરિયાદ જસદણ તાલુકાના હડમતીયા ગામે એક બીજાને ગાળો આપવાના બાબતે માથાકૂટ થતા ધર્મેન્દ્રભાઈ જાદવભાઈ ને પારસ ભાઈ ભરતભાઈ ચૌહાણ દ્વારા લાકડી થી માથાના ભાગે મારે ઝઘડામાં ધર્મેન્દ્રભાઈ ના બા વચ્ચે પડતા તેમને પણ ડાબા હાથના કાંડા ઉપર બે ઘા મારતા પડી ગયેલ આ ઝઘડામાં ધર્મેન્દ્રભાઈ ના પત્ની વચ્ચે આવતા રીંકલબેન ને પણ ડાબા હાથના કાંડા પાસે ગા મારતા મૂંઢ ઇજા પહોંચી હતી અને પારસ ભાઈ ના પરિવારજનો ભૂંડી ગાળો આપતા મોટી બબાલ થઈ હતી ત્યારે ધર્મેન્દ્રભાઈના બાને વધુ ર્બીજા પહોંચતા જસદણ સરકારી દવાખાને લઈ જવામાં આવેલ આથી ધર્મેન્દ્રભાઈ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી જેમાં એક બીજા સાથે અગાઉ ગાળા ગાળી અને જુના ખાર રાખી ધર્મેન્દ્રભાઈ ના પત્ની તથા તેમના માતા ને મારી ભૂંડી ગાળો આપી જેથી પારસભાઈ ભરતભાઈ ચૌહાણ, ભાવેશભાઈ ભરતભાઈ ચૌહાણ, પિયુષ ભરતભાઈ ચૌહાણ સંગીતાબેન ભરતભાઈ ચૌહાણ વિરુદ્ધ આઈપીસીઁ કલમ 323, 504, 114 તથા જીપી એક્ટ કલમ 135 મુજબનો જસદણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો આ તકે જસદણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાવનગર ખાતે કોળી સમાજ ની મહત્વ ની મિટિંગ યોજાઈ
ભાવનગર ખાતે કોળી સમાજ ની મહત્વ ની મિટિંગ યોજાઈ
Jio AirFiber vs Airtel Xstream AirFiber: कीमत से लेकर बेनिफिट्स तक, जानिए कौन सा एयरफाइबर है आपके लिए बेस्ट
अगर आप इस बात को लेकर कंफ्यूज है कि आपके कौन सा एयरफाइबर बेस्ट है तो हम आपकी मदद कर सकते हैं।...
পশ্চিম দৰঙৰ বোনমাঝা উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ৰ নৱাগত আদৰনি সভা আৰু বাৰেৰহনীয়া সাংস্কৃতিক শোভাযাত্ৰা
দৰং জিলাৰ বিষ্ণুপুৰৰ বোনমাঝা উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ৰ নবাগত আদৰনি সভাখন আজি দিনজোৰা কায্যসূচীৰে...
કુતિયાણામાં ધોધમાર વરસાદ live
કુતિયાણામાં ધોધમાર વરસાદ live