ડીસા ભીલડી હાઈવે પર અકસ્માત સર્જાયો..
અકસ્માત માં પોલીસ જવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું..
ભીલડી કબીરા હોટલ પાસે અકસ્માત સર્જાયો..
પોલીસ સહિત 108 ટીમ નેશનલ હાઇવે પેટ્રોલિંગ ટીમ ઘટના સ્થળે પહોંચી...
મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ..