સુરેન્દ્રનગર શહેરમાંથી નર્મદા કેનાલ પસાર થઈ રહી છે. તેમાં કોઈ યુવાનની લાશ તરતી હોવાની જાણકારી નગરપાલિકાના ફાયર ફાઈટરને તેમજ પોલીસ તંત્રને કરવામાં આવી હતી. જેથી તાત્કાલિક અસરે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ તેમજ પોલીસ તંત્ર કેનાલ ઉપર પહોંચ્યું હતુ અને તરતી લાશને બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તરવૈયાઓ કેનાલમાં પડી અને ફાયર ફાઇટરો તેમજ ભેગા મળી અને આ લાશને બહાર કાઢવામાં આવી હતી. આ લાશને હાલમાં ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. ત્યારે આ લાશ કોની છે ? આત્મહત્યા કરી કે પછી કોઈ આ લાશને નાખી ગયું જેની હજી કોઈ જાણકારી પોલીસને પ્રાપ્ત થઈ નથી. આ અંગેની વધુ તપાસ સુરેન્દ્રનગર પોલીસે હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Sehat Talk with Isha Bhatia Sanan, S3, Ep14: How much protein do I need? [दर्द, मासपेशियां, प्रोटीन]
Sehat Talk with Isha Bhatia Sanan, S3, Ep14: How much protein do I need? [दर्द, मासपेशियां, प्रोटीन]
Maharashtra के मुख्यमंत्री Eknath Shinde ने 400 पार को लेकर दिया पहली बार बयान | Aaj Tak News
Maharashtra के मुख्यमंत्री Eknath Shinde ने 400 पार को लेकर दिया पहली बार बयान | Aaj Tak News
રાજ્યમાં કેટલા દિવસ સામાન્ય વરસાદની આગાહી?
#buletinindia #gujarat
शासन सचिव डॉ सोनी का बाड़मेर पहुंचने पर ग्रुप फॉर पीपल ने किया अभिनंदन
बाड़मेर अतिरिक्त रोल पर्यवेक्षक महेन्द्र सोनी (आईएएस) एवं शासन सचिव, महिला एवं बाल विकास श्री...