સુરેન્દ્રનગર શહેરમાંથી નર્મદા કેનાલ પસાર થઈ રહી છે. તેમાં કોઈ યુવાનની લાશ તરતી હોવાની જાણકારી નગરપાલિકાના ફાયર ફાઈટરને તેમજ પોલીસ તંત્રને કરવામાં આવી હતી. જેથી તાત્કાલિક અસરે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ તેમજ પોલીસ તંત્ર કેનાલ ઉપર પહોંચ્યું હતુ અને તરતી લાશને બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તરવૈયાઓ કેનાલમાં પડી અને ફાયર ફાઇટરો તેમજ ભેગા મળી અને આ લાશને બહાર કાઢવામાં આવી હતી. આ લાશને હાલમાં ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. ત્યારે આ લાશ કોની છે ? આત્મહત્યા કરી કે પછી કોઈ આ લાશને નાખી ગયું જેની હજી કોઈ જાણકારી પોલીસને પ્રાપ્ત થઈ નથી. આ અંગેની વધુ તપાસ સુરેન્દ્રનગર પોલીસે હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Israel Palestine War Impact | Experts’ Top Stock Calls: आज के सत्र से पहले इन Stocks पर रहें Bullish
Israel Palestine War Impact | Experts’ Top Stock Calls: आज के सत्र से पहले इन Stocks पर...
૪.૭૬ લાખના ચેક રીટર્ન કેસમાં કાલોલ કોર્ટે આરોપીને એક વર્ષની સજા અને વળતરનો આદેશ
કાલોલ ના પુરાણી ફળિયામાં રહેતા શૈલેષકુમાર ભગાભાઈ કંસારા દ્વારા જંત્રાલ ગામે રહેતા અરવિંદસિંહ...
કેનેડાના નકલી વિઝા બનાવી લોકો સાથે છેતરપીંડી કરતા ૪ ઈસમોની નરોડા ખાતે થી ધરપકડ કરતી ગુજરાત એ.ટી.એસ.
કેનેડાના નકલી વિઝા બનાવી લોકો સાથે છેતરપીંડી કરતા ૪ ઈસમોની નરોડા ખાતે થી ધરપકડ કરતી ગુજરાત એ.ટી.એસ.
ડીસા માં નગરપાલિકા હવે રખડતા પશુઓની સમસ્યાને લઈને એક્શન મોડમાં આવી ગઈ છે..
ડીસામાં રખડતા પશુઓની સમસ્યા માંથી મુક્તિ માટે કાર્યવાહી શરૂ, પાલિકા પ્રમુખ સહિત વિવિઘ ટીમોએ પ્રથમ...
"ಹಿಟ್ ಅಂಡ್ ರನ್" ಪ್ರಕರಣ ಸಂಬಂಧ ಕೇಂದ್ರದ ಸರ್ಕಾರವು ಹೊಸ ಕಾನೂನು ಜಾರಿಗೊಳಿಸಬಾರದು ಎಂದು ಅಗ್ರಹಿಸಿ ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಲಾರಿ ಚಾಲಕರು & ಲಾರಿ ಮಾಲೀಕರು ಬೃಹತ್ ಪ್ರತಿಭಟನೆ ನಡೆಸಿದರು.
January 20, 2024
ಬೆಂಗಳೂರಿನ ಫ್ರೀಡಂ ಪಾರ್ಕ್ ನಲ್ಲಿ 'ಕರ್ನಾಟಕ ಕಮರ್ಷಿಯಲ್ ಟ್ರಕ್ಸ್ ಅಸೋಸಿಯೇಷನ್',...