ડીસા તાલુકાના માલગઢ ગામની પરબડી ખાતે ક્રાન્તીનગર મીરાબેન સોનાજી પરમાર પ્રાથમિક શાળામાં માળી સમાજ સમૂહ લગ્ન મહોત્સવ સમિતિ-ડીસા દ્વારા સોમવારે માળી સમાજના 22 માં સમૂહ લગ્ન મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં 60 નવદંપતિઓ પ્રભુતામાં પગલાં માંડી શુભ સંસારની શરૂઆત કરશે. સમૂહ લગ્નના મુખ્ય યજમાન હીરાબેન દેવચંદજી કચ્છવા પરિવાર બિરાજમાન થયા છે. જ્યારે પરમ પૂજ્ય ગૌભક્ત છોગારામજી બાપુ દાતાઓ અને નવદંપતિઓને આશિર્વચન પાઠવશે. આ પ્રસંગે માળી સમાજ સમૂહ લગ્ન મહોત્સવ સમિતિ-ડીસા દ્વારા માળી સમાજના લોકોને પધારવા અને સમૂહ ભોજન પ્રસાદનો લ્હાવો લેવા અનુરોધ કરવામાં આવ્યો છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पंजाब सरकार को सुप्रीम कोर्ट ने लगाई फटकार:पराली मामले में कहा- जमीनी स्तर पर काम नहीं हुआ
पंजाब और हरियाणा में पराली जलाने के मामलों को लेकर सुप्रीम कोर्ट सख्त है। आज (बुधवार) को इस मामले...
પાલીતાણા માલપરા ગામ નજીક આંખલા અડફેટે યુવકનું મોત નીપજ્યું
પાલીતાણા માલપરા ગામ નજીક આંખલા અડફેટે યુવકનું મોત નીપજ્યું
શખ્સો એ છરી, લાકડીઓ વડે હુમલો કર્યો
ઉનામાં જમીન કોર્ટમાં દાવા ચાલુ હોય જે મનદુખ રાખી હુમલો કર્યો; નવાબંદર મરીન પોલીસમાં ફરીયાદ નોંધાઇ
ઉનાના રામપરા ગામે આવેલ માલિકીની જમીન બાબતે કોર્ટમાં દાવા ચાલુ હતા. જે મનદુખના કારણે છ શખ્સો...
J&K move on I-cards would check foreign intrusions, Abdullahs and Muftis creating false fear to support anti-nationals : Chugh
BJP national general secretary Tarun Chugh today came down heavily on the opposition leaders...
Telangana Voting Updates: परिवार के साथ मो. अजहरुद्दीन ने डाला वोट, मतदाताओं से की अपील | Aaj Tak
Telangana Voting Updates: परिवार के साथ मो. अजहरुद्दीन ने डाला वोट, मतदाताओं से की अपील | Aaj Tak