ગુજરાત રાજ્ય ના ન્યાયતંત્ર ની 16 ટીમો એ આંતર જીલ્લા ક્રિકેટ ટુર્નામેન્ટમા ભાગ લીધો હતો, આ ટુર્નામેન્ટ બીજો અને ચોથો શનિવાર અને રવિવાર અને જાહેર રજા ના દિવસે રમાતી હતી. આ ટુર્નામેન્ટ અમદાવાદ નજીક ના શેલા & કાનેટી ગામ ની નજીક ના ક્રિકેટ ના મેદાન પર રમાડવામાં આવી હતી, તેમાં ફાઇનલ મેચ મા ગુજરાત હાઇકોર્ટે સ્ટાફ ક્રિકેટ ટીમે નડિયાદ જીલ્લા કોર્ટ સ્ટાફ ક્રિકેટ ટીમ ને હરાવીને ફાઇનલ મેચ મા તારીખ ૧૮/૦૨/૧૦૨૩ ના શનિવાર ના રોજ જીત મેળવી છે, ઉલ્લેખનીય છે કે આ ટુર્નામેન્ટ ના મુખ્ય આયોજક : રાજુ બ્રહ્મભટ્ટ, અમિત મહેતા, ફિરોઝખાન પઠાણ, અકીલ કુરેશી, આર. ડી. સોલંકી હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नयापुरा विवेकानंद सर्किल पर पीने की पानी की समस्या को लेकर माननीय लोकसभा अध्यक्ष ओम बिरला को लिखा पत्र
भाजपा नेता एवं नयापुरा के व्यापारी महेश आहूजा ने नयापुरा विवेकानंद सर्किल पर पुण: वाटर कूलर लगाने...
India Driving License के साथ इन 10 देशों में कर सकते हैं ड्राइविंग, Foreign Trip से पहले जान लीजिए नियम
संयुक्त राज्य अमेरिका अमेरिकी सड़कों पर भारतीय ड्राइविंग लाइसेंस के उपयोग की अनुमति देता है।...
ઉત્તરાખંડમાં મેઘ તાંડવ : ભુસ્ખલનના કારણે 11 લોકોને લઈને જતું વાહન ગંગા નદીમાં ખાબક્યું, મિસ્સરવાલામાં 2 મકાનો ધરાશાઈ
ઉત્તરાખંડમાં વરસાદના કારણે કુલ 5ના મોત : ઋષિકેશ-બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભૂસ્ખલનથી 3ના મોત...
રાજ્યના IPS અધિકારીઓની બદલીને લઈને મહત્વના સમાચાર....
રાજ્યના IPS અધિકારીઓની બદલીને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે.આગામી 48 કલાકમાં IPS અધિકારીઓની...