જસદણમાં ઢોલરિયા પરિવારને આંગણે લગ્ન પ્રસંગ અનોખી ઉજવણી કરી હતી જસદણમાં રહેતા કાર્તિકભાઈ વિનુભાઈ ઢોલરીયા ના આજે ના રોજ શુભ લગ્ન પ્રસંગે કાર્તિકભાઈ પોતાના પ્રસંગમાં પણ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું તેમાં 20 બોટલ આસપાસ થઈ હતી કરી જસદણમાં  છે જેમાં વિનુભાઈ મનજીભાઈ ઢોલરીયા અને ખોડલધામ વિદ્યાર્થી સમિતિ તેમજ શ્રી ગ્લોબલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જસદણ દ્વારા