બનાસકાંઠા જિલ્લામાં એલ.સી.બી માં ફરજ બજાવતા ભરતભાઈ લાલજીભાઈ ચૌધરી રહે. અરજણપુરા તાલુકો વાવ જીલ્લો બનાસકાંઠા નાઓનું મૃત્યુ થતાં તેમના પરિવાર અને તેમના દીકરાને આ દુઃખની ઘડીમાં સાંત્વના આપવા જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષય રાજ સાહેબ આજરોજ તેમના પરિવાર અને પુત્રને મળેલા અને પોલીસ પરિવાર વતી રોકડ રૂપિયા 11,62,000 ની રોકડ સહાય આપેલ અને તેમના પરિવારને ભવિષ્યમાં હર હંમેશ મદદ કરવાની ખાતરી આપેલ હતી.SP શ્રી અક્ષય રાજ સાહેબનો આ દુઃખની ઘડીમાં સહાયરૂપ થવા અને દુઃખમાં ભાગીદાર બનવા બદલ તેમના પરિવારે તેમનો આભાર વ્યક્ત કરેલ હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Best Smartphones Under 30000: मिड रेंज में दमदार परफॉर्मेंस और लंबा बैटरी बैकअप, सब कुछ ऑफर करते हैं ये स्मार्टफोन 
 
                      Smartphones Under 30000 अगर आपका बजट 30 हजार रुपये से कम है और कोई शानदार स्पेक्स वाला स्मार्टफोन...
                  
   ૨૭ વિધાનસભા હિંમતનગર ભા જ પા ના ઉમેદવાર સ્વાગત કર્યું@Live24 NewsGujarat 
 
                      ૨૭ વિધાનસભા હિંમતનગર ભા જ પા ના ઉમેદવાર સ્વાગત કર્યું@Live24 NewsGujarat
                  
   शेतकरी रामदास पाटील यांनी ऊस कारखान्यास जात नसल्याने स्वतःला पेटून घेण्याचा केला प्रयत्न 
 
                      शेतकरी रामदास पाटील यांनी ऊस कारखान्यास् जात नसल्याने स्वतःला पेटून घेण्याचा केला प्रयत्न
                  
   
  
  
  
   
  