ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 500 અને 2000 રૂપપિયાની નકલી નોટોના ચલણ અંગે લોકોને ચેતવણી આપી છે.નાણાકીય વર્ષ 2021-22 માટે આરબીઆઈના રિપોર્ટ અનુસાર,2000 રૂપિયાની નકલી નોટોના સક્યુલેશનમાં 52%નો વધારો થયો છે અને સાથે જ 500 રૂપપિયાની નકલી નોટોના સર્કયુલેશનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અન્ય મૂલ્યોની નકલી નોટોના સર્ક્યુલેશનમાં વધારો થયો છે,જેમ કે 10 રૂપિયાની નકલી નોટોમાં 16.4%નો વધારો,50 રૂપિયાની નકલી નોટોમાં 16.5%નો વધારો,20 રૂપિયાની નકલી નોટોમાં 11.7%નો વધારો અને 200 રૂપિયાની નકલી નોટોમાં 11.7%નો વધારો.RBI વ્યક્તિઓને તમામ પ્રકારની કરન્સી સંભાળતી વખતે સાવચેતી રાખવા અને જરૂરી સાવચેતી રાખવા અને કોઈપણ શંકાસ્પદ નોટની જાણ અધિકારીઓને કરવા વિનંતી કરી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Israel Hamas conflict: इजराइल ने हमास पर जवाबी हमला, डर से भागे आतकी!| Breaking
Israel Hamas conflict: इजराइल ने हमास पर जवाबी हमला, डर से भागे आतकी!| Breaking
વોર્ડ નંબર 5 વિસ્તારમાં રોડની સાઈડમાં પાણી ભરાયા વોવાથી આંબાવાડી વિસ્તારના લોકોએ વિવેકભાઈ કોટડીયા નો સંપર્ક કરતા તેમણે આ પ્રશ્ન હલ કરી આપ્યો
વોર્ડ નંબર 5 વિસ્તારમાં રોડની સાઈડમાં પાણી ભરાયા વોવાથી આંબાવાડી વિસ્તારના લોકોએ વિવેકભાઈ...
राजे बोलीं-जब भी जोधपुर आती 'जीजी' सबसे पहले मिलती थीं,आज जोधपुर उनके बिना अधूरा
राजस्थान की पूर्व मुख्यमंत्री वसुंधरा राजे ने कहा- मैं जब भी जोधपुर आती थी, तो एयरपोर्ट पर सबसे...
UP Nikay Chunav Results: नगर निगम की सभी 17 सीटों पर बीजेपी आगे | CM Yogi | BJP | R Bharat
UP Nikay Chunav Results: नगर निगम की सभी 17 सीटों पर बीजेपी आगे | CM Yogi | BJP | R Bharat
DEESA/ડીસા તાલુકા ના જોરાપુરા મુકામે સ્નેહમિલન યોજાયો..
DEESA/ડીસા તાલુકા ના જોરાપુરા મુકામે સ્નેહમિલન યોજાયો..