ભાજપના રાજમાં ફરી પેપ૨ ફૂટ્યું! પેપર લીક થતાં જુનિયર કલર્કની પરીક્ષા મોકૂફ, લાખો ઉમેદવારોના ભાવિ સાથે ચેડાઓ.જે 11 વાગ્યે આ પરીક્ષા યોજાવાની હતી.આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજ સિંહએ જણાવ્યું કે,શનિવારે મોડી રાત્રે પેપર ફૂટ્યું હતું.અગાઉ બિનસચિવાલયની પરીક્ષા રદ્દ થઈ હતી તે વખતે પણ ગુજરાત બહારની ટોળકીએ પેપર ફોડ્યું હતું.આજે લેવાનાર જુનિયર ક્લર્કની પરીક્ષા ૨દ.9 લાખ 53 હજાર 733 ઉમેદવારો પરીક્ષા આપવાના હતા.70 હજાર કર્મચારીઓ પરીક્ષાની કામગીરીમાં લાગેલા હતા.સુરક્ષા માટે 75 હજાર પોલીસ જવાન તૈનાત રખાયા હતા.છતા પેપર ફુટતા ઉમેદવારોમાં સરકાર સામે ભારે આક્રોશ...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ફતેપુરા અસ્થિર મગજની રખડતી બાઈની મદદે આવતી મનવતાની મશાલ ટિમ
ફતેપુરા અસ્થિર મગજની રખડતી બાઈની મદદે આવતી મનવતાની મશાલ ટિમ
Russian presidential election: Vladimir Putin ने लॉन्च किया चुनावी कैंपेन (BBC Hindi)
Russian presidential election: Vladimir Putin ने लॉन्च किया चुनावी कैंपेन (BBC Hindi)
ખાંભા તાલુકાના આશાવર્કર બહેનો દ્વારા તાલુકા આરોગ્ય અધિકારી શ્રી તેમજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપી પડતર માંગણી સ્વીકારવા રજૂઆત કરવામાં આવી.
તા.૦૫/૦૭/૨૦૨૪ના રોજ ખાંભા તાલુકાની તમામ આશાવર્કર બહેનો દ્વારા પોતાની જૂની માંગ પૂરી ન થતાં...