કોરોનામાં મૃત્યુ પામનારના આશ્રીતોને સહાય વિતરિત કરાઈ (સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો રાજ કાપડિયા - 9879106469)દાહોદ જિલ્લામાં કોરોનાને કારણે અવસાન પામનાર વ્યાજબી ભાવના દુકાનદાર, તોલાટ, ડેટા એન્ટ્રી ઓપરેટર તથા અન્ય સહાયકના આશ્રિતોને સરકારના ઠરાવ અનુસાર રૂ. ૨૫ લાખની સહાય ચુકવવામાં આવી છે. જિલ્લાના દાહોદ, ઝાલોદ, સંજેલી તાલુકાના પાંચ આશ્રિતોને પદાધિકારીશ્રીઓ- અધિકારીશ્રીઓ દ્વારા સહાય વિતરણના હુકમ અપાયા હતા. આ વેળા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી મિતેશકુમાર.એમ.વસાવા સહિત,અગ્રણી શ્રી સુધીરભાઈ લાલપુરવાલાએ સહાય વિતરણના હુકમો વિતરીત કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बलात्कार प्रकरणात दोघे आरोपी अटकेत ; जिंतूर शिवारात ग्रामस्थांचा पूढाकार
सेलू तालुक्यातील एका दहा वर्षीय अल्पवयीन मुलीवरील बलात्कार प्रकरणातील दोंघा आरोंपीना बुधवारी 7...
Assam: Govt To Return Exam Fees To Unsuccessful Candidates Of Grade III & IV
Assam: Govt To Return Exam Fees To Unsuccessful Candidates Of Grade III & IV
Guwahati: Assam...
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Strategy | CNBC Awaaz
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Strategy | CNBC Awaaz
টিহুৰ নাথকুছিত আজিৰে পৰা আৰম্ভ বাসন্তী পুজাৰ হীৰক জয়ন্তী:সাংকৃতিক শোভাযাত্ৰা
নলবাৰী জিলাৰ অন্তৰ্গত নমাটিৰ নাথকুছিত আজিৰে পৰা দহদিনীয়া কাৰ্যসূচীৰে নমাটি বাৰোৱাৰী...
*થરાદ ડીસા હાઈવે ઉપર જેતડા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત*
થરાદ ડીસા હાઈવે ઉપર જેતડા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત
થરાદ વિસ્તારમાં રોડ અકસ્માત નો દિવસે ને...