યાત્રાધામ અંબાજી નજીક ગબ્બર પાછળ છાપરી ગામની સીમમાં 15 માસ અગાઉ વિનય રાવલ નામના વ્યક્તિની હત્યા કરી હતી આ અંગેના મૃતકના નાનાભાઈ અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે અંબાજી પોલીસે તપાસ હાથ ધરી હતી અને ફરાર એક આરોપીને ઝડપી પાડ્યો હતો. પરંતુ આરોપી ફરાર હતો ત્યારે પોલીસ ને હવે 15 માસના અંતે આ ગુનામાં કહેવાતા મુખ્ય આરોપી સુરતાભાઈ પરમાર રહેવાસી, છાપરી, અંબાજી ને ઝડપી પાડ્યો હતો, આ કેસની આગળની કાર્યવાહી તપાસ બનાસકાંઠા એલસીબી પોલીસને સોંપવામાં આવી છે જેને લઈ વિભાગીય પોલીસ અધિકારી જીગ્નેશભાઈ ગામીતે જણાવ્યું હતું કે મૃતકના પરિવારજનો ન્યાય મળે તે રીતે આ સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
संयुक्त राष्ट्र में फलस्तीन की पूर्ण सदस्यता पर आगबबूला हुआ इजरायल, राजदूत ने UN Charter फाड़ा; भारत ने भी नहीं दिया साथ
न्यूयॉर्क। संयुक्त राष्ट्र महासभा में फलस्तीन की पूर्ण सदस्यता का समर्थन करने वाले...
औरंगाबाद येथिल मुकुंदवाडी परिसरात बिबट्याचा एकावर हल्ला तर दोन कुत्र्यांचा पाडला फडशा
औरंगाबाद शहरातील राजनगर मुकुंदवाडी परिसरात बिबट्याने एका घरात झोपलेल्या व्यक्तीवर हल्ला केल्याची...
ECI ने जम्मू-कश्मीर विधानसभा चुनाव के दूसरे चरण के लिए जारी की अधिसूचना
निर्वाचन आयोग ने गुरुवार को जम्मू-कश्मीर में 3 चरणों में होने वाले विधानसभा चुनाव के दूसरे चरण के...
'गंगाजल पर 18% GST' PM Modi Uttrakhand पहुंचे तो Congress अध्यक्ष Kharge ने घेरा, BJP ने क्या कहा?
'गंगाजल पर 18% GST' PM Modi Uttrakhand पहुंचे तो Congress अध्यक्ष Kharge ने घेरा, BJP ने क्या कहा?