માં પાર્વતી નગર માં ઘણા સમયથી લોકોની લોક માંગ ઉઠી હતી કે સોસાયટી ના પટાંગણમાં  એક મંદિર હોવું જોઈએ જેને ધ્યાનમા લેતા, સોસાયટીના આગેવાનોએ એક ફેસલો લીધો કે સોસાયટીના ગેટ પર એટલે કે આગમન દ્વાર પર શંકર ભગવાનનું મંદિર બનાવવામાં આવશે જેને ધ્યાનમાં લેતા આજરોજ ભૂમિ પૂજન કરી સોસાયટીના રહીશોએ ઉત્સાહપૂર્વક આ ભૂમિ પૂજન માં ભાગ લીધો હતો,((રિપોટ - રાજ કાપડિયા 9879106469) સોસાયટીના નામી-અનામી લોકોએ એકબીજાને સાથ સહકાર આપી આ ભૂમિ પૂજન માં સહભાગી થયા હતા, આવનાર શિવરાત્રી પર મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા  કરવામાં આવશે જેને દેખતા લાગી રહ્યું છે કે આજરોજ જે ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે તેનું કામ એટલે કે મંદિર બનાવવાનું કામ જલ્દીથી પૂર્ણ થશે, સોસાયટીના આગેવાનો દ્વારા અને સોસાયટીના રહીશો દ્વારા એક સ્વૈચ્છિક રીતે દાન આપવું તે પ્રક્રિયા કરવામાં આવી હતી જેમાં સોસાયટીના રહીશો દ્વારા ખુલા દિલથી દાન આપવામાં આવ્યું હતું અને આજરોજ માં પાર્વતી નગરના ગેટ પર ભૂમિ પૂજન કરી મંદિર બનાવવાની પ્રક્રિયા જલ્દીથી પુણ થશે તેવા ધ્યે સાથે સોસાયટીના રહીશોએ આજરોજ ભૂમિ-પૂજન કર્યું હતું,

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

રિપોર્ટ - રાજ કાપડિયા દાહોદ/9879106469

જાહેરાત અને સમાચાર આપવા માટે ઉપર આપેલ નમ્બર પર સંપર્ક કરો