ગુજરાતની પ્રાથમિક શાળામાં અનિયમિત રહેનારા શિક્ષકો પર હવે તવાઈ આવશે. પ્રાથમિક શિક્ષણના નિયામકે અનિયમિતતા,ગેરવર્તન કરનારા શિક્ષકોની માહિતી મંગાવી છે. રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ પાસેથી માહિતી આવા શિક્ષકોના લિસ્ટની માંગણી કરાઈ છે. તેમજ ફરજમાં બેદરકારી, ગેરવર્તન, ગેરવર્તન બદલ આપાયેલી નોટિસ અંગે પણ માહિતી માંગવામા આવી છે.પ્રાથમિક શિક્ષણના નિયામકે અનિયમિતતા, ગેરવર્તન કરનારા શિક્ષકોની માહિતી મંગાવી છે. સાથે જ શાળાએ આપેલી નોટિસનો ખુલાસો આપ્યો છે કે નહીં તેની પણ માહિતી માંગી છે. તેમજ ખુલાસો યોગ્ય છે કે નહિ તે અંગેની પણ માહિતી માગવામાં આવી છે.ત્યારે આગામી દિવસોમાં અનિયમિત, ગેરવર્તન કે બેદરકારી દાખવનાર શિક્ષકો સામે કાર્યવાહી થઈ શકે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લીંબડી નજીક બે ટ્રેકટરનાં અકસ્માત:એક ઘાયલ
શીયાણી નજીક બે ટ્રેકટર ચાલક ખેત મજૂર લઈને એક બીજા સાથે ટ્રેકટરની હરીફાઈ લગાવી હોય તેમ આગળ પાછળ...
PM Narendra Modi will be inagurate the 'Sela Tunnel' project to the Nation tomorrow.
March 8, 2024
PM Narendra Modi will be inagurate the 'Sela Tunnel' project to the Nation...
ડીસાની આદર્શ શિશુવાટિકાના બાળકોની એક દિવસીય ટ્રેકિંગ શિબિરનું આયોજન કરાયું
ડીસાની આદર્શ શિશુવાટિકાના બાળકોની એક દિવસીય ટ્રેકિંગ શિબિરનું આયોજન કરાયું