કોંગ્રેસના ઉમેદવાર નિલેશભાઈએ જણાવ્યું હતું કે પરિવર્તનના ઉત્સવની ઉજવણી કરતા કામરેજના કલ્યાણ હેતું સ્થાનિક લોકો સાથે સોસાયટીમાં બેઠક કરી સૌને કોંગ્રેસની કલ્યાણકારી અને પ્રજાલક્ષી નીતિઓથી અવગત કરાવ્યાં હતા.

કામરેજ હવે કોંગ્રેસની સરકાર બનાવવા અને પરિવર્તન લાવી વિસ્તારમાં સુખ અને સમૃદ્ધિ સ્થાપિત કરવા તૈયાર છે.