બનાસકાંઠા જીલ્લામાં વધતી જતી અકસ્માતની ઘટના વચ્ચે વધુ એક અકસ્માતની ઘટના ડીસા મહાકાળી માતાના મંદિર નજીક બની છે.. મહાકાળી માતાના મંદિર નજીક ઇકો કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં ચાર લોકોને ઇજાઓ પહોંચી છે.. અકસ્માત બાદ ટ્રક ચાલક ઇકોને ટક્કર મારીને ફરાર થઈ રહ્યો હતો ત્યારે હાઇવે ટ્રાફિક પોલીસે ટ્રકને રોકાવીને ચાલકને ઝડપી પાડ્યો હતો.. આ ઘટનાને પગલે નેશનલ હાઇવે ઓથોરીટીની વાન ઘટનાસ્થળ પર પહોંચી જતાં ૧૦૮ને જાણ કરવામાં આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને હાઇવે પર અકસ્માતને પગલે સર્જાયેલા ટ્રાફિકને દૂર કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાના વડાવળમાં કોલ્ડ સ્ટોરેજના ભાગીદારો વચ્ચે મારામારી સર્જાઇ
ડીસા તાલુકાના માલગઢ મોટી ઢાણીના આકાશકુમાર કુંદનલાલ સુંદેશા વડાવળ ગામે કોલ્ડ સ્ટોરેજમાં ભાગીદારી...
તળાજામાં દિવ્યાંગ બાળકો દ્વારા રક્ષા બંધન પર્વની ઉજવણી કરવામાં આવી
તળાજામાં દિવ્યાંગ બાળકો દ્વારા રક્ષા બંધન પર્વની ઉજવણી કરવામાં આવી
વાડદ ગામમાં શેખ સમાજ નુ યુવાનો ના શૈક્ષણીક અને આર્થિક વિકાસ ના હેતુ સર સ્નેહ સંમેલન.
આજ રોજ તારીખ 19/03/23 ને રવિવાર ના રોજ ગળતેશ્વર તાલુકાના વાડદ ગામમાં ઠાસરા- ગળતેશ્વર તાલુકા શેખ...
કોંગ્રેસની કઠણાઈ :-ગુલામ નબી આઝાદે અધ્યક્ષ બન્યાના માત્ર બે કલાકમાંજ આપ્યું રાજીનામું !!
દેશની એક સમયની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસને હવે ઠેરઠેર ઝટકા લાગવાની જાણે મૌસમ જામી છે તે મુજબ હવે...
Constitution Day Live update: संविधान अब संस्कृत और मैथिली में भी, राष्ट्रपति बोलीं-हमारा संविधान जीवंत और प्रगतिशील दस्तावेज
Constitution Day: भारतीय संविधान के 75 साल पूरे होने पर दिल्ली में ‘हमारा संविधान, हमारा...