જેની કિંમત ૨૭૦૦ / - તેમજ ચાઇનીઝ દોરીઓની ફિરકી નંગ ૬ કિરૂ ૧૫૦૦ / - તેમ કુલ કિરુ . ૪૨૦૦ / - ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી બગસરા પોલીસ ટેશનની સર્વેલન્સ ટીમ.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
આગામી સમયમાં આવનાર મકરસંક્રાતિના તહેવાર દરમ્યાન કેટલાક ઇસમો પોતાના આર્થિક ફાયદા સારૂ પ્રતિબંધિત ચાઇનીઝ દોરા , નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્ન ( ચાઇનીઝ તુક્કલ ) નું વહેચાણ કરતા હોય,
બગસરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન બગસરા ટાઉનમાંથી એક ઇસમને ચાઇનીઝ મોઝા પ્લાસ્ટીક બનાવટની દોરીઓનું ગેરકાયદેસર વેચાણ કરતા પકડી પાડી તેમના વિરુધ્ધમાં બગસરા પોલીસ સ્ટેશનમાં ધોરણસરની કાર્યવાહી કરેલ છે .
પકડાયેલ આરોપીની વિગત : -
રાજેશભાઇ બટુકભાઇ સિધ્ધપુરા ઉ.વ. ૫૦, ધંધો વેપાર, રહે.બગસરા, બાળમંદિર ચોક, તા . બગસરા, જી . અમરેલી .
પકડાયેલ મુદ્દામાલની વિગતઃ-
MONO SKY કંપનીની ચાઇનીઝ દોરીની ફિરકી નંગ -૧૬ કુલ કિં.રૂ .૪૨૦૦ / - નો મુદામાલ કબ્જે કરેલ છે .
આ કામગીરીમાં બગસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી.પ્રસાદના માર્ગદર્શન હેઠળ અના હેડ કોન્સ . જે.આર. રાઠોડ તથા પો.કોન્સ . આલકુભાઇ વાળા તથા પો.કોન્સ . અજયદાન લાંગાવદરા નાઓ પોલીસ સ્ટાફ જોડાયેલ હતા .