ભેંસાણાં પગાર કેન્દ્ર શાળામાં પુસ્તક પ્રદર્શન યોજાયું. ગત તારીખ ૨૪/૧૨/૨૨ને શનિવારે ભેસાણાં પ્રા. શાળા ના ઉત્સાહી એવા આચાર્યશ્રી ગોવિંદભાઈ દરજીના માર્ગદર્શન હેઠળ અમરતભાઇ સાહેબશ્રી ના આયોજનથી પુસ્તક પ્રદર્શન યોજાયું હતું.જેમાં ૧ થી ૮ ના તમામ બાળકોને માર્ગદર્શન ગોવિંદભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવ્યું હતું આ પુસ્તક પ્રદર્શન માં ૧૦૦૦ થી વધારે પુસ્તકોની ગોઠવણી કરી હતું.બાળકો ને ગમતું પુસ્તક પોતાની નોટમાં નોંધવાની પ્રેરણા આપવામાં આવી હતી. સમયાંતરે ગમતાં પુસ્તકો વાંચી શકે તે માટે આ પ્રદર્શન યોજવામાં આવ્યું અને બાળકો ને વિવિધ પુસ્તકો નો પરિચય મળ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા તાલુકાનાં સાવિયાણા સેજા ખાતે "શ્રી અન્ન" મિલેટ્સ વાનગી સ્પર્ધા યોજાઈ*
રિપોર્ટ. લતીફ સુમરા
ડીસા આઈ.સી.ડી.એસ ઘટક-૧ ના કાર્યક્ષેત્રમાં આવેલ સાવિયાણા સેજા ખાતે...
પાકિસ્તાન નહીં જાય ટીમ ઈન્ડિયા, આ બે જગ્યાએ રમાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનમાં આયોજિત થવાની છે. ટીમ ઈન્ડિયા આ ટુર્નામેન્ટ માટે નહીં જાય. એક...
સુરેન્દ્રનગર-અમદાવાદ વોલ્વો બસને શાંતિપુરા ચોકડી પાસે સ્ટોપ મળ્યો:ધારાસભ્ય જગદીશભાઇ મકવાણાની રજુઆતને સફળતા
તારીખ 1/8/2023ના રોજ અમદાવદ એસ. ટી. વિભાગ સંચાલિત વોલ્વો સવાર ની 9-30 તથા સાંજ ની 18-00કલાકની...