દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના કતવારા માર્કેટ યાર્ડમાં ખુલ્લેઆમ ઉઘાડી લુટ ગરીબ આદિવાસીઓના અનાજના ભાવ માર્કેટ યાર્ડના બોર્ડ લિસ્ટ માં ના મુકતા આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અનાજમાં મકાઈ ડાંગર તુવર સોયાબીન કપાસ ના ભાવના લિસ્ટ કે હરાજી ના થતા આદિવાસી સમાજમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે દાહોદ જિલ્લામાં આદિવાસી સમાજની વસ્તી વધારે હોવાથી અને આદિવાસી પ્રજામાં અભણ હોવાથી આ દાહોદ તાલુકાના માર્કેટ યાર્ડમાં ખુલ્લેઆમ આદિવાસી ખેડૂતોને વેપારીઓ છેતરતા હોવાનો રોષ જોવા મળી રહ્યો છે આદિવાસી સમાજમાં એક અભણ ખેડૂતો હોય અને ભણેલા ગણેલા માર્કેટયાર્ડમાં વેપારીઓ બેઠા હોય તે આદિવાસી ખેડૂતોને ખુલ્લેઆમ ધોળો દિવસે છેતરપિંડી કરતા નજરે પડી રહ્યા છે કોઈપણ જાતના અનાજના ભાવ લિસ્ટ મૂકવામાં ન આવતા આદિવાસી સમાજ ધોળ દિવસે અનાજમાં લૂંટાઈ રહ્યો છે કેમેરામાં કેદ તસવીર બાબુભાઈ મોહનિયા કતવારા