MASK UP IND :---મન કી બાત માં PM મોદીએ લોકોને કરી અપીલ, કહ્યું ઘણા દેશો માં વધી રહ્યો છે કોરોના વાયરસના કેસ,આપણે માસ્ક પહેરવાની જરૂર, હાથ ધોતા રહો, જો આપણે સતર્ક રહીશું તો સુરક્ષિત રહીશું ....