ડીસા શહેરમાં વસતા સિંધી સમાજના નવા હોદ્દેદારોની વરણી દર 2 વર્ષે કરવામાં આવે છે ત્યારે તાજેતરમાં ડીસા પાલનપુર હાઇવે ઉપર આવેલ સિંધુ ભવન ઝુલેલાલ સિંધુ ભવન ખાતે આગામી બે વર્ષ માટેના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ પદે નરેશભાઈ પપ્પુ ભાઈ ઠરીયાણી ઉપપ્રમુખ પદે રૂપચંદભાઈ કકનાણી જ્યારે ચેટી ચાંદ મહોત્સવ સમિતિના ચેરમેન પદે વિજયભાઈ હેમનાણી ની સર્વા નુ મતે વરણી કરવામાં આવી હતી આ પ્રસંગે પ્રકાશભાઈ આસનાની દિલીપભાઈ ઠરીયાણી જગદીશભાઈ મોહનનાની દેવીદાસ કેવલાણી સુંદરભાઈ ફુલવાણી કમલભાઈ સહિત સિંધી સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ડીસામાં વસતા સિંધી સમાજ દ્વારા દર વર્ષે ભગવાન ઝુલેલાલના ચેટી ચાંદ પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે ત્યારે તેમાં ખૂબ જ સારી અને સુંદર કામગીરી કરનાર વિજયભાઈ ની અગાઉ પણ ચાર વર્ષ સુધી મેલા કમિટીના ચરમેન પડે રહી ચૂક્યા છે જ્યારે તાજેતરમાં ફરીથી પાંચમી વખત તેમની મેલા કમિટીના ચેરમેન પદે વરણી કરવામાં આવી છે આ ઉપરાંત વિજયભાઈ ડીસા કાંટ લિલાશાહ કુટીયા ના ચેરમેન પણ છે ત્યારે આ અંગે વિજય દોલતરામ હેમનાણી એ જણાવ્યું હતું કે હું ખુબ ખુબ આભાર મારા સમાજ નો સમાજ ના પ્રમુખ શ્રી સમાજ ના તમામ આગેવાનોએ જે મને ચેટીચંડ મેલા કમિટી ના ચેરમેનની આ જવાબદારી આપી ...સમાજ ના તમામ ભાઇ બહેનો ને હુ ખાતરી આપું છુ કે હુ મારી આ જવાબદારી ખુબ સારી રીતે નીભાવિસ આપ સહુ નો સાથ સહકાર આપજો આપણા ઇસ્ટ દેવ જુલેલાલ ભગવાન નો જન્મ ઉત્સવ ખૂબ ધામધૂમ થી ઊજવીએ આપણા સમાજ ની એકતા ગામ ના તમામ લોકો ને બતાવીએ જય જુલેલાલ જય સાંઈ લિલાશાહ
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं