ખંભાત તાલુકાના જીણજ મુકાને GSPCની નવી પાઇપલાઇનનું ખાતમુર્હુત સાંસદ મિતેષભાઈ પટેલ અને ધારાસભ્ય મયુરભાઈ રાવલને વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ, શહેર ભાજપ ઉપપ્રમુખ તપન શુકલા, ગામના સરપંચ, પૂર્વ સરપંચ સહિત મહિલાઓ, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.