ભાવનગર ગ્રામ્યમાં ધારાસભ્ય પરષોત્તમભૌ સોલંકીની ભવ્ય રેલી અને સભાનું આયોજન કરાયું હતું. મત્સ્ય અને પશુપાલન મંત્રી બન્યા બાદ પરસોત્તમ સોલંકી પ્રથમવાર ભાવનગર આવતા ભવ્ય સ્વાગત કરાયું. તાજેતરમાં ગુજરાત રાજ્યની ચૂંટણીમાં ભાવનગર ગ્રામ્ય વિધાનસભામાં ભવ્ય લીડથી વિજય બનેલા અને ગુજરાત રાજ્યના મત્સ્ય અને પશુપાલન મંત્રી બન્યા બાદ ભાવનગરના આંગણે પધારતા પરસોત્તમ સોલંકીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભવ્ય કાર, બાઈક રેલી યોજાઇ હતી. ભાવનગર શહેર ભાજપ સંગઠન દ્વારા ભવ્યાતિ ભવ્ય સ્વાગત કર્યા બાદ શહેરના નારી ચોકડીથી રેલીનો પ્રારંભ થઈ મસ્તરામ બાપુ મંદિર, દેસાઇનગર, આરટીઓ, જવેલ્સ સર્કલ, કાળિયાબીડ પાણીની ટાંકી, વિરાણી સર્કલ, લીલા સર્કલ થઈ સીદસર રાજપથ ક્લબ ખાતે પૂર્ણ કરી સભાના રૂપમાં ફેરવાઈ હતી. સમગ્ર યાત્રાપથને રંગબેરંગી કમાનો, બેનરો દ્વારા સજાવવામાં આવ્યા છે. તેમજ પ્રત્યેક સ્થળે પુષ્પની ફૂલપાંદડીઓથી મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં 500થી વધુ બાઇક તથા 150થી વધુ કાર જોડાઈ હતી. પરસોત્તમ સોલંકીનું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાવનગર શહેર ભાજપ સંગઠન દ્વારા મંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં પૂર્વ-પશ્ચિમના ધારાસભ્ય સેજલ પંડ્યા અને જીતુ વાઘાણી, ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ ડૉ. રાજીવ પંડ્યા, શહેર સંગઠનના હોદ્દેદારો, વરિષ્ઠ આગેવાનો, મહાનગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ, નગરસેવકો, ભાવનગર શહેરના તમામ વોર્ડનું સંગઠન, શિક્ષણ સમિતિના સદસ્યો, તમામ સેલ-મોરચાના હોદ્દેદારો આ સ્વાગત યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पेट्रोल-डीजल की कीमतें घटा सकती हैं तेल कंपनियां, एक और तिमाही तक कच्चे तेल की कीमतों पर रखी जाएगी नजर
नई दिल्ली, यदि वैश्विक स्थितियों में कोई बदलाव नहीं होता है तो भारतीय तेल कंपनियां अगली...
ગરબાડા તાલુકામાં આજે સતત 5 કલાલ વરસાદ વરસ્યો.
ગરબાડા તાલુકામાં આજે સતત 5 કલાલ વરસાદ વરસ્યો.
प्रसिध्दीसाठी नव्हे तर सामाजिक कामांसाठी पदांचा वापर करा - आ.डाॅ.रत्नाकर गुट्टे
मित्रमंडळाचे जिल्हाध्यक्ष म्हणून प्रल्हाद मुरकुटे यांची सर्वानुमते निवड
परभणी...
नाबालिक का अपहरण कर दुष्कर्म करने का आरोपी गिरफ्तार
लाखेरी - स्थानीय थाना पुलिस ने नाबालिग बालिका के अपहरण कर दुष्कर्म के आरोपी को गिरफ्तार करने में...
भारतीय विश्वविद्यालय संघ के संयुक्त सचिव डॉ.आलोक मिश्रा का निम्स में स्वागत
भारतीय विश्वविद्यालय संघ के संयुक्त सचिव डॉ.आलोक मिश्रा के निम्स विश्वविद्यालय आगमन पर स्वागत...