કોરોના કાળમાં બન્યા હતાં સંકટમોચન,, ફરી એકવાર એક્ટિવ થયા સોનુ સુદ, કોરોનાએ વિશ્વભર સહિત અનેક દેશોમાં હાહાકાર મચાવ્યો હતો ત્યારે ફરી વિશ્વમાં કોરોનાની રી એન્ટ્રી થઈ છે ચીન અને જાપાનમાં અત્યારે કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ભારતમાં કોરોનાને લઈને સરકારએક્ટિવ થઈ છે. ત્યારે કોરોના કાળમાં ગરીબોના મસિયા એવા સોનુ સુદ ફરી એકવાર એક્ટિવ મોડ માં જોવા મળ્યા હતા ટ્વિટ કરીને દેશવાસીઓને સંદેશો આપ્યો હતો. કહ્યું કે ઈશ્વર કરે મારી જરૂર ન પડે પરંતુ જો લાગે તો યાદ રાખજો નંબર એ જ છે કોરોના કાળમાં ગરીબો માટે સંકટમોચન બનનાર ફરી એક વખત ગરીબોની મદદ માટે તૈયાર થયા છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાટણ શહેર સહિત પંથકમાં મેઘરાજાની પધરામણીને લઈને જળબંબાકાર ની સ્થિતિ નું નિર્માણ સર્જાયુ..
શહેરના પ્રથમ રેલવે ગરનાળા અને નવા બસ સ્ટેશનમાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા.....
स्टेट चीफ कमिश्नर निरंजन आर्य का किया स्वागत
राजस्थान राज्य भारत स्काउट गाइड के स्टेट चीफ कमिश्नर एवं पूर्व मुख्य सचिव राजस्थान सरकार निरंजन...
Chandigarh Mayor Election पर Supreme Court में सुनवाई से पहले BJP ने क्या खेल कर दिया? AAP
Chandigarh Mayor Election पर Supreme Court में सुनवाई से पहले BJP ने क्या खेल कर दिया? AAP
আজিও মেৰামতি নহল বানে বিধস্ত কৰা মৰোৱা কমলপুৰ পথ
চলিত বৰ্ষৰ জুন মাহতে বৰলীয়া নৈৰ মঠাউৰি চিঙি কামৰূপ আৰু নলবাৰী জিলাৰ এটা অঞ্চলৰ ৰাইজক সৰ্বশ্ৰান্ত...
બાંદા દુર્ઘટના: યમુનામાં 30 થી વધુને લઈને બોટ પલટી , 4 મૃતદેહ મળ્યા, 17 હજુ પણ લાપતા
માર્કા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુરુવારે બપોરે યમુનાની વચ્ચે હોડી પલટી ગઈ હતી. બોટમાં સવાર 30 થી...