અમદાવાદના નારોલ ખાતે પત્ની ની હત્યા કરી ભાગેલો આરોપી પતિ દાહોદ થી ઝડપી પાડયો ટ્રેન મા ભાગેલા પતિ ને દાહોદના રેલવે સ્ટેશન ખાતેથી પોલીસે ઝડપી પાડ્યો હતો

રિપોર્ટ -રાજ કાપડિયા

9879106469

 આરોપીએ હત્યા કરી ગોરખપુર ટ્રેન મા પોતાના વતન યુપી જતો હતો તે દરમીયાન દાહોદ થી ઝડપી પાડ્યો હતો  ગોરખપુર ટ્રેન દાહોદ આવતા દાહોદ પોલીસે S-5 કોંચ માંથી આરોપી અજય દેવેન્દ્ર ભારદ્વાજ ને તેમના બે બાળકો સાથે ઝડપી પાડ્યો પત્ની નું અન્ય સાથે પ્રેમ સબંધ ને લઈ કરી પત્નિની હતા પત્ની નું ગળું દબાવી હત્યા કરી હતી GRPF અને શહેર પોલીસે આરોપી ને ઝડપી પાડી વધુ  કાર્યવાહી હાથ ધરી