ભુજની સંયુક્ત જીવદયાપ્રેમી ગૌભક્તોની ટીમે એક ગૌધનને નવજીવન બક્ષ્યું.

ખાવડા રોડ પરથી પસાર એક જીવદયાપ્રેમીની નજર પડતાં તાત્કાલીક *ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌસેવા સમિતિ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના ગૌભક્તો* ને ફોન દ્વારા જાણ કરતાં જ આ સંયુક્ત ટીમ વર્ક પાવરલૂમ સાથે લમ્પી રોગીષ્ટ ગૌધનોની ટ્રીટમેન્ટમાં વ્યસ્તતા વચ્ચેથી સમય કાઢીને ખાવડા રોડ પર રૂદ્રમાતા ડેમ તરફના વહેણનાં દોઢથી બે ફૂટ ના દલદલમાં નાની વાછડી બે દિવસ થી ફસાયેલ હતી તેને તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી રેફ્યૂજી ઓપરેશન હાથ ધરી કાદવમાંથી બહાર કાઢવામાં આવી અને સ્થળ પર ઈમર્જન્સીમાં સારવાર પણ કરવામાં આવી હતી.