અંબાજી :- દાંતા માં શિક્ષક સામે કાર્યવાહી, નશા માં ધૂત શિક્ષક ને કરાયો સસ્પેન્ડ,, દારૂ પીધેલી હાલત માં શિક્ષક નો વીડિયો વાયરલ થયો હતો..