લીમખેડા તાલુકામાં શાસ્ત્રી ચોકડીએ જાહેર જનતા માટે બનાવેલ શાનદાર શોશાલય કેમેરામાં કેદ

જાહેર જનતા માટે બનાવેલ શૌચાલય ગંદકીથી પ્રજા નગરજનો નાગરિકો પરેશાન લીમખેડા તાલુકા ગ્રામ પંચાયત શાસ્ત્રી ચોકડીએ સત્યમ ઇલેક્ટ્રોનિક દુકાન ની બાજુમાં જાહેર જનતા માટે એકી અંદાજ માટે બનાવેલ જાહેર શૌચાલય નથી દરવાજાના ઠેકાણા નથી દરરોજ સાફ સપોર્ટ પણ કરતું નથી બસ એકવાર જાહેર જનતા માટે સોસાયલય બનાવો પછી તેની એક વાર કરવા વાળા કોઈ કર્મચારીઓ દેખાતા નથી કોઈ જવાબદાર નેતાઓ  ચુંટણી ટાણે મોટી હાંકતા નેતાઓ ગરીબ પ્રજા વિશે વિચારતા પણ નથી.