વિવાદમાં સપડાયેલી ફિલ્મ પઠાણના રિલીઝ સામે હવે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પણ મેદાને આવ્યુ છે.અને ગુજરાતમાં ફિલ્મ રિલીઝ ન થાય તે માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહપ્રધાનને પત્ર લખ્યો છે. ફિલ્મમાં અશ્લિલતાનું વરવું પ્રદર્શન થયાની રજૂઆત સાથે રાષ્ટ્રીય શૈક્ષિક સંઘે પત્ર લખ્યો છે.ત્યારે શૈક્ષિક સંઘ નો પણ વિરોધ જોવા મળી રહ્યો છે. ફેસબુક આઈ .ડી. પરથી શિક્ષકો બળાપો કાઢતા જોવા મળ્યા છે. શૈક્ષિક સંઘ સામે કેટલા પ્રશ્નો થઈ રહ્યા છે. જેમાં શુ પેપર ફૂટે ત્યારે આ સંઘ ક્યાં જાય છે,,,શુ સંઘ પાસે શિક્ષણ અને શિક્ષકો ને લગતા કોઈ પ્રશ્નો નથી, આ કેટલી મોટી સમસ્યા પર સંઘે અવાજ ઉઠાવ્યો છે,,સુરત શહેરમાં તક્ષશિલા હોનારત મા માસુમ બાળકોના જીવ ગયા ત્યારે આ મહાસંઘ કેમ ચૂપ હતુ?? Ops વિશે કંઈક કરો સહિત અનેક લખાણ વડે બળાપો કાઢી રહ્યા છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાવરકુંડલા ના વિજપડી ગામે ભવ્ય શોભાયાત્રા નીકળી ઠેરઠેર ગણપતિ સ્થાપન કરવામાં આવ્યા
સાવરકુંડલા ના વિજપડી ગામે ભવ્ય શોભાયાત્રા નીકળી ઠેરઠેર ગણપતિ સ્થાપન કરવામાં આવ્યા
Israel-Palestine War Updates: ‘5 घंटे में गाजा खाली करो’, इजराइल ने Hamas को दिया अल्टीमेटम | Gaza
Israel-Palestine War Updates: ‘5 घंटे में गाजा खाली करो’, इजराइल ने Hamas को दिया...
नभांगण फाउंडेशनने केला लोकसहभागातून तीन शाळांचा कायापालट
नभांगण फाउंडेशनने लोकसहभागातून केला तीन शाळांचा कायापालट -शिक्षकदिनी ढोरकिन तांडा येथील...
6 Health Benefits Of Vitamin D || Indians के लिए सबसे ज़रूरी Vitamin
6 Health Benefits Of Vitamin D || Indians के लिए सबसे ज़रूरी Vitamin
জল জীৱন আঁচনিৰ অগ্ৰগতি সন্দৰ্ভত নাজিৰাত মহকুমাধিপতি কাৰ্যালয়ত আলোচনা
নাজিৰা মহকুমাত বৰ্তমান চলি থকা জল জীৱন আঁচনিত অধীনৰ পানী যোগান প্ৰকল্পসমূহৰ বিতং অগ্ৰগতি সন্দৰ্ভত...