કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી ૧૬ ફેબ્રુઆરીના રોજ યોજાશે સમૂહ લગ્ન.,,વર્તમાન સમયમાં અનેક સેવાભાવી સંસ્થાઓ ગ્રુપો અને ટ્રસ્ટો જરૂરિયાત મંદ તેમજ ગરીબ લોકોને મદદ કરતું નજરે જોવા મળે છે અનેક પ્રકારની વિવિધ સેવાકીય પ્રવૃતિ કરી લોકોને મદદ કરે છે ત્યારે કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વ જ્ઞાતિઓ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાંચમો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ યોજાવવા જઈ રહ્યો છે. ત્યારે તારીખ ૧૬/૨/૨૩ ને ગુરુવાર ના સમૂહ લગ્ન યોજાશે. જનસેવા એ જ પ્રભુ સેવા ના હેતુથી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે.આ સમૂહ લગ્ન માં પિતાના હોય તેવી દીકરી કે જે લગ્ન કરવા યોગ્ય હોય કોઈપણ જ્ઞાતિની હોય તો તેના લગ્ન કર્તવ્ય ટ્રસ્ટ કરાવશે. આ સમૂહ લગ્ન માટે રજીસ્ટ્રેશન કરાવવું પણ ફરજિયાત.,રજીસ્ટ્રેશન સ્થળ ૧૫, જય જલારામ ઓટો સર્વિસ વૈકુંઠધામ, દરબાર ચોકડી માંજલપુર વડોદરા,સંપર્ક નંબર ૮૦૦૦૩૫૨૧૫૦ મુકેશસિંહ રાજપુત, રણજીતસિંહ રાજપુત,મહેશસિંહ ચૌહાણ સહિત અનેક લોકો આ સેવાકીય પ્રવૃત્તિમાં ભાગ લઈ રહ્યા છે.જોકે આ સમૂહ લગ્ન બિલકુલ ફ્રી માં થશે . વધુ માહિતી માટે આપેલ નંબર ઉપર થી મેળવી શકો છો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
AMCએ તૈયાર કર્યાં ગણેશ વિસર્જન કુંડ
#buletinindia #gujarat #ahmedabad
বৰখালাত বিনামূলীয়া চকু চিকিৎসা শিবিৰৰ আয়োজন৷
বৰভাগ ইউনাইটেড স্পোৰ্টচ ক্লাৱৰ সহযোগত আৰু শংকৰদেৱ নেত্ৰালয়ৰ সৌজন্যত অহা ৬ আগষ্ট শনিবাৰে পূৱা...
થરામા બાબા રામદેવ પીરના નેજા ચડાવી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
થરા બાબા રામદેવપીર મંદિરે રામદેવપીર બાપાને નેજા ચડાવ્યા ..
કાંકરેજ તાલુકા વહેપારી...
હવસખોર આધેડ કર્યા 1 વર્ષ માં 3દુષ્કર્મ અને એક છેડતી કરી.
હવસખોર આધેડ; 1 વર્ષમાં 3 દુષ્કર્મ, 1 ની છેડતી.
નડિયાદમાં ગામની બાળકીઓને ચોકલેટની લાલચ આપી શિકાર...