દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકા અને વિધાનસભા બેઠક 134 ના ધારાસભ્ય બચુભાઈ ખાબડ ને ગુજરાત સરકાર માં મંત્રીપદ માટે ફોન આવ્યો છે ગાંધીનગર ખાતે થી ગુજરાત રાજ્ય મંત્રીપદ માટે પસંદગી કરવામાં આવી છે
રિપોર્ટ -રાજ કાપડિયા
9879106469-દાહોદ
આજરોજ બપોર ૨ વાગે ગાંધીનગર મુકામે પહોંચી દેવગઢબારિયા તાલુકા અને વિધાનસભા બેઠક 134 ના ધારાસભ્ય બચુભાઈ ખાબડ મંત્રી પદની શપથ લેવા ગાંધીનગર પહોંચશે,