બોડેલી તાલુકાના મૂળાધર પાસે ટીંબી ગામે સવારે એક સાથે ચાર કાચા મકાનોમાં આકસ્મિક આગ લાગી હતી . જેમાં ઘર વખરી , અનાજ સહિત તમામ સામાન આગમાં બળીને ખાક થઈ જતાં ચારેય પરિજનોને લાખો રૂપિયાના નુકશાન સાથે ઘર વિહોણા બન્યા હતા ટીંબી ગામે રહેતા તેરસિંગભાઈ રાઠવા , નટુભાઈ રાઠવા લક્ષનભાઈ રાઠવા , રમેશભાઈ રાઠવાના ઘરોમાં સવારે આકસ્મિક આગથી જોત જોતાંમાં આગ વિકરાળ બની હતી . સ્થાનિક લોકો દોડી આવ્યા હતા . ઘરના સભ્યો ઘર બહાર દોડી આવ્યા પણ કોઈ સામાન લેવાનો સમય પણ મળ્યો નહિ . બોડેલીથી ફાયર ફાઇટર બોલાવતા આગ પર કાબુ મેળવ્યો તે પહેલાં બધું જ રાખ થઈ ગયું હતું . અનાજ , ઘર વખરી , રોકડ રૂપિયા , દાગીના મળી લાખો રૂપિયાનું નુકશાન થયું હતું . સરપંચ સહિત આગેવાનો દોડી આવ્યા હતા . હવે તંત્ર અસરગ્રતોને તત્કાળ સહાય કરે તેવી માંગ ઉઠી છે .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বালিপৰাৰ কলেজীয়া ছাত্ৰী সন্ধানহীন
শোনিতপুৰৰ চাৰিদুৱাৰ আৰক্ষী থানাৰ অন্তৰ্গত দীঘলী গাওঁৰ পৰা এগৰাকী যুৱতী সন্ধানহীন হোৱা ঘটনাই...
સુરેન્દ્રનગર: ગ્રામીણ મહિલાઓને ઘર આંગણે રોજગારી પૂરી પાડતી મિશન મંગલમ્ યોજના| Sarkari Yojna | Patadi
સુરેન્દ્રનગર: ગ્રામીણ મહિલાઓને ઘર આંગણે રોજગારી પૂરી પાડતી મિશન મંગલમ્ યોજના| Sarkari Yojna | Patadi
Newlyweds Kiara Advani and Sidharth Malhotra appear picture-perfect in their first photos. – Newzdaddy
In reel life Now that Mr. & Mrs. Batra are actual people Malhotra, Mr. and Mrs. The Shershaah...
રામપરા-૨ ગામે ૫ સિંહોની લટાર મારતો વિડિયો વાયરલ I #amreli I Divyang News
રામપરા-૨ ગામે ૫ સિંહોની લટાર મારતો વિડિયો વાયરલ I #amreli I Divyang News